બી.એડ. સેમેસ્ટર -૨ માર્કશીટ (વર્ષ ૨૦૧૩-૧૪) આવી ગયેલ
છે. કોલેજ સમય દરમિયાન તારીખ ૧૬/૦૭/૨૦૧૪ થી મેળવી શકશો. સાથે એક પાસપોર્ટ સાઈઝનો ફોટો લઈને આવવું. સાથે ગ્રૂપ ફોટો લઈ જઇ શકશો ........
New semester Of B.Ed. batch 2014-15 starts 17/06/2014 Tuesday...at 12:30 P.M.