Monday, 14 July 2014

B.ED. SEMESTER II MARKSHEET UPDATE




બી.એડ. સેમેસ્ટર -૨ માર્કશીટ (વર્ષ ૨૦૧૩-૧૪) આવી ગયેલ છે. કોલેજ સમય દરમિયાન તારીખ ૧૬/૦૭/૨૦૧૪ થી મેળવી શકશો. સાથે એક પાસપોર્ટ સાઈઝનો ફોટો લઈને આવવું. સાથે ગ્રૂપ ફોટો લઈ જઇ શકશો  ........

Saturday, 14 June 2014

New semester Of B.Ed. batch 2014-15 starts 17/06/2014 Tuesday...at 12:30 P.M.